Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલઓફર...ઓફર...ઓફર...: વાંકાનેરના એકમાત્ર હોલસેલ તથા રિટેઇલ વેપારી અભિનય પુસ્તક ભંડારના 25 વર્ષ...

    ઓફર…ઓફર…ઓફર…: વાંકાનેરના એકમાત્ર હોલસેલ તથા રિટેઇલ વેપારી અભિનય પુસ્તક ભંડારના 25 વર્ષ પુર્ણ થતા ચોપડા તથા સ્ટેશનરી આઇટમો પર લાવ્યું છે ધમાકેદાર ઓફરો….

    નવા શૈક્ષણિક સત્ર માટે ચોપડા, પુસ્તકો તથા સ્ટેશનરીની ખરીદી પર મેળવો ધમાકેદાર ઓફરોનો લાભ, એક ડઝન ચોપડાની ખરીદી પર બે ચોપડા બિલકુલ ફ્રી તેમજ નવનીત કંપનીના કોઈપણ પુસ્તક પર અધધ 10% ડિસ્કાઉન્ટ….

    વાંકાનેર શહેર ખાતે છેલ્લા 25 વર્ષથી પુસ્તકો અને સ્ટેશનરી માટે કાર્યરત એવા અભિનય પુસ્તક ભંડારની સિલ્વર જ્યુબીલી નિમિત્તે નવા શૈક્ષણિક સત્રમાં પુસ્તકો તથા સ્ટેશનરીની ખરીદી પર વિદ્યાર્થીઓ તથા વાલીઓને ધમાકેદાર ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં આપનાં બાળકના અભ્યાસ માટે ઉપયોગી ચોપડા, પાઠ્યપુસ્તકો, નવનીત, સ્ટેશનરી સહિત દરેક વસ્તુઓ પર આકર્ષક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

    અભિનય પુસ્તક ભંડાર સિલ્વર જ્યુબીલી આકર્ષક ઓફરો….

    • કોઇપણ સાઈઝના એક ડઝન (12 નંગ) ચોપડાની ખરીદી પર બે ચોપડાં બિલકુલ ફ્રી…
    • નવનીત પ્રકાશનના દરેક પુસ્તકની ખરીદી પર મેળવો અધધ 10% ડિસ્કાઉન્ટ…
    • દરેક સ્ટેશનરી આઇટમો ખરીદો એકદમ વ્યાજબી દરેથી…

    • દરેક ધોરણના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ….
    • વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી હોલસેલ વેપારી પેઢી…
    • ઇન્ડસ્ટ્રીઝ માટે સ્ટેશનરી આઇટમો એકદમ વ્યાજબી દરેથી સપ્લાય કરી આપીશું…

    • રૂ. 1,000 ની ખરીદી પર આકર્ષક ગિફ્ટ બિલકુલ ફ્રી…(A4 ફુલ સ્કેપ સિવાયની આઈટમો પર)

    (નોંધ : ઓફર લિમિટેડ સમય પુરતી લાગું…)

    હોલસેલ વેપારીઓ માટે વિશ્વાસપાત્ર ખરીદી સ્થળ એટલે અભિનય પુસ્તક ભંડાર….

    વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી હોલસેલ વેપારી પેઢી એવી અભિનય પુસ્તક ભંડાર ખાતેથી નાના-મોટા વેપારી ભાઇઓને એકદમ વ્યાજબી દરેથી હોલસેલ પુસ્તકો તથા સ્ટેશનરી આઇટમો મળી રહેશે, માટે હોલસેલ ખરીદી માટે વેપારીઓએ વ્યાપારીક પુછપરછ માટે આજે જ અમારો સંપર્ક કરવો….

    વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વેપારી મિત્રો હોલસેલ ખરીદી માટે એકવાર અવશ્ય પધારો…

    આપનાં બાળકના ચોપડા, બુક સહિત દરેક સ્ટેશનરી આઇટમોની ખરીદી માટે આજે જ પધારો…

     અભિનય પુસ્તક ભંડાર 

    જીમી ચેમ્બર, જેસાણી ટાયર સામે, જીનપરા મેઇન રોડ, જકાતનાકા પાસે, વાંકાનેર

    મો. 94267 87210
    મો. 97258 78092

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!