નવા શૈક્ષણિક સત્ર માટે ચોપડા, પુસ્તકો તથા સ્ટેશનરીની ખરીદી પર મેળવો ધમાકેદાર ઓફરોનો લાભ, એક ડઝન ચોપડાની ખરીદી પર બે ચોપડા બિલકુલ ફ્રી તેમજ નવનીત કંપનીના કોઈપણ પુસ્તક પર અધધ 10% ડિસ્કાઉન્ટ….
વાંકાનેર શહેર ખાતે છેલ્લા 26 વર્ષથી પુસ્તકો અને સ્ટેશનરી માટે કાર્યરત એવા અભિનય પુસ્તક ભંડાર દ્વારા આગામી નવા શૈક્ષણિક સત્રમાં પુસ્તકો તથા સ્ટેશનરીની ખરીદી પર વિદ્યાર્થીઓ તથા વાલીઓને ધમાકેદાર ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં આપનાં બાળકના અભ્યાસ માટે ઉપયોગી ચોપડા, પાઠ્યપુસ્તકો, નવનીત, સ્ટેશનરી સહિત દરેક વસ્તુઓ પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે સ્પેશ્યલ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
અભિનય પુસ્તક ભંડાર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરો….
• કોઇપણ સાઈઝના એક ડઝન (12 નંગ) ચોપડાની ખરીદી પર બે ચોપડાં બિલકુલ ફ્રી…
• રૂ. 20 ની કિંમતના ફુલસ્કેપ ચોપડા સાથે રૂ. 5 વાળી એક પેન બિલકુલ ફ્રી…
• નવનીત પ્રકાશનના દરેક પુસ્તકની ખરીદી પર મેળવો અધધ 10% ડિસ્કાઉન્ટ…
• દરેક સ્ટેશનરી આઇટમો ખરીદો એકદમ વ્યાજબી દરેથી…
• દરેક ધોરણના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ….
• વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી હોલસેલ વેપારી પેઢી…
• ઇન્ડસ્ટ્રીઝ માટે સ્ટેશનરી આઇટમો એકદમ વ્યાજબી દરેથી સપ્લાય કરી આપીશું…
• અભિનય બ્રાન્ડની મજબૂત અને ટકાઉ સ્કુલ બેગ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે…
(નોંધ : ઓફર લિમિટેડ સમય પુરતી લાગું…)
હોલસેલ વેપારીઓ માટે વિશ્વાસપાત્ર ખરીદી સ્થળ એટલે અભિનય પુસ્તક ભંડાર….
વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી હોલસેલ વેપારી પેઢી એવી અભિનય પુસ્તક ભંડાર ખાતેથી નાના-મોટા વેપારી ભાઇઓને એકદમ વ્યાજબી દરેથી હોલસેલ પુસ્તકો તથા સ્ટેશનરી આઇટમો મળી રહેશે, માટે હોલસેલ ખરીદીની વ્યાપારીક પુછપરછ માટે આજે જ અમારો સંપર્ક કરવો….
વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વેપારી મિત્રો હોલસેલ ખરીદી માટે એકવાર અવશ્ય પધારો…
આપનાં અભ્યાસ કરતા બાળકના ચોપડા, પાઠ્યપુસ્તકો, રેફરન્સ બુક સહિત દરેક સ્ટેશનરી આઇટમોની ખરીદી માટે આજે જ પધારો…
અભિનય પુસ્તક ભંડાર
જીમી ચેમ્બર, જેસાણી ટાયર સામે, જીનપરા મેઇન રોડ, જકાતનાકા પાસે, વાંકાનેર
મો. 94267 87210
મો. 97258 78092