વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને અજમેરી ફરસાણ વાળા જલાલભાઈ પેંડાવાળાના પત્ની તથા ગનીભાઈ અજમેરીના માતા રીમતબેન જલાલભાઈ કડીવારનું દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી પરિવારજનો, સગા-સંબંધીઓ અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે…

મર્હુમાની જીયારત આવતીકાલ રવિવારના રોજ સવારે ૮:૩૦ વાગ્યે ચંદ્રપુર સ્થિત મદીના મસ્જીદ ખાતે રાખવામાં આવી છે. તેમજ મર્હુમાનું બેસણું રવિવારે સાંજે ૫:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન ખાતે રાખવામાં આવ્યું છે.




