તા. 25 થી 28 રિપબ્લિક -ડે ધમાકેદાર સેલ : લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા સીસીટીવી કેમેરા પર મેળવો આકર્ષક ઓફરોનો લાભ સાથે ફાયનાન્સ સુવિધા પણ ઉપલબ્ધ….
વાંકાનેર વિસ્તારમાં સર્વશ્રેષ્ઠ સેલ્સ & સર્વિસ કોમ્પ્યુટર સુવિધા પૂરી પાડતા એ વન કોમ્પ્યુટર દ્વારા રિપબ્લિક-ડે નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આપના ઘર, ઓફિસ કે બાળક માટે વિશાળ સ્ટોકમાં રિફરબીસ તેમજ નવા કોમ્પ્યુટર, લેપટોપ તથા પ્રિન્ટરની ખરીદી પર અધધ 40 % સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, આ સાથે જ સીસીટીવી કેમેરા પેકેજ પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે, જેથી આ ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા માટે આજે જ એ-વન કોમ્પ્યુટર ખાતે પધારો….
એ વન કોમ્પ્યુટર રિપબ્લિક-ડે મહાસેલ ધમાકેદાર ઓફરો….
આ સાથે જ અમારે ત્યાંથી ગ્રાહકોને લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, કાર્ટીજ રિફલીંગ, ઇલેક્ટ્રોનિક વજનકાંટા, ઈન્વર્ટર એન્ડ બેટરી, સીસીટીવી કેમેરા, દુધ મંડળીના સોફ્ટવેર, એકાઉન્ટીંગ સોફ્ટવેર, ફેટ મશીન એનાલાઇઝર સહિતની વસ્તુઓ સેલ તેમજ સારા અનુભવી એન્જિનિયર દ્વારા રિપેરિંગ કરી આપશું. આ સાથે જ અમારે ત્યાંથી HDB ફાયનાન્સ, બજાજ ફાયનાન્સ, ક્રેડિટ કાર્ડ – ડેબિટ કાર્ડ સ્વાઇપ સુવિધા મળી રહેશે…
આપના ઘર, ઓફિસ કે કારખાનાની સુરક્ષા માટે આજે જ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવો અને મેળવો 05 થી 30% ડિસ્કાઉન્ટ…
ડિલર : HP, DELL, ASUS, LENOVO
લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, સીસીટીવી કેમેરા સહિતની ખરીદી તેમજ રિપેરિંગ માટે એકવાર અવશ્ય પધારો…