વાંકાનેર એસટી ડેપો ખાતે નેશનલ રોડ સેફટી મંથ-2025 અંતર્ગત આજરોજ ડ્રાઈવર-ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોતાની ફરજ દરમ્યાન સારી કામગીરી કરનાર અને અકસ્માત ન સર્જનાર 10થી વધુ ડ્રાઇવરોને એસટી વિભાગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા….
આ તકે ઇન્ચાર્જ ડેપો મેનેજર જયુભા ડી. જાડેજા, એટીઆઈ રહીમભાઈ એ. પરમાર તથા હકુમવીરસિંહ પરમારની ઉપસ્થિતિમાં ડ્રાઇવરને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ નેશનલ રોડ સેફટી મંથ અન્વયે ડ્રાઇવરોને માર્ગદશન આપવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0