APOLLO પાઇપ સિસ્ટમના મોરબી જીલ્લા ડિસ્ટ્રીબ્યુટર બનતા મલ્ટી કલર કેમ : કલર એન્ડ કેમિકલ્સ તથા પ્લમ્બિંગ આઇટમોની ખરીદી માટે અવશ્ય પધારો….

વાંકાનેર શહેરના સ્ટાર પ્લાઝા ખાતે કલર એન્ડ કેમિકલ્સ તથા પ્લમ્બિંગ આઇટમોની વિશાળ રેન્જ સાથે ” મલ્ટી કલર કેમ “ના નવા સોપાનો આજથી શુભારંભ થયો છે, જ્યારે ગ્રાહકોને બિરલા Opus પેઇન્ટસ્, પેઇન્ટ એસેસરીઝ, ટાઇલ્સ એડેસિવ, બાથ એસેસરીઝ, ટાઇલ્સ, વોલ પુટ્ટી, ટરપેન્ટર એન્ડ થિનર, બાથ એસેસરીઝ તેમજ પ્લમ્બિંગ આઇટમોની વિશાળ રેન્જ એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે. આ સાથે જ મલ્ટી કલર કેમને દેશની નામાંકિત એવા Apollo Pipe ના મોરબી જિલ્લા ડિસ્ટ્રીબ્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે….

મલ્ટી કલર કેમના નવા સોપાનનું આજરોજ ગુરુવારે સ્નેહીજનોની ઉપસ્થિતિમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન શકીલ પીરઝાદાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે હવે ગ્રાહકોને નીચેની તમામ પ્રોડક્ટની વિશાળ રેન્જ શ્રેષ્ઠ સર્વિસ સાથે મળી રહેશે….

મલ્ટી કલર કેમ
સ્ટાર પ્લાઝા, શોપ નં. 71, ગ્રાઉન્ડ ફ્લોર, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર
ઈકબાલભાઈ કડીવાર
Mo. 97235 24971
મકબુલભાઈ સિપાઈ
Mo. 82001 12508
મુસ્તાકભાઈ સિપાઈ
Mo. 99045 27770
ગુલાબભાઈ સિપાઈ
Mo. 99799 97386



