વાંકાનેર રેલ્વે જંકશન ખાતેથી પસાર થતી નોન સ્ટોપ ટેનોને સ્ટોપેજ આપવા, બિનજરૂરી રૂટ દોડતી ટ્રેનોને મોરબી-વાંકાનેર રૂટ પર ડાયવર્ટ કરવા તથા મોરબીથી સુરત વચ્ચે ડેઇલી ઇન્ટરસીટી ટ્રેન ફાળવવા અને વાંકાનેરના મિલપ્લોટ રેલ્વે ક્રોસિંગ ખાતે ટ્રાફિક સમસ્યા દુર કરવા અંડરબ્રિજ બનાવવા બાબતે વાંકાનેર ભાજપ અગ્રણી અસરફભાઈ બાદી દ્વારા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાને લેખિતમાં રજૂઆત કરી બાબતે ઘટતું કરવા માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm