બે માળના બાંધકામ સાથે દરેક ધંધા રોજગારને અનુકૂળ મોકાની દુકાનો….

વાંકાનેર શહેરની મધ્યમાં સતત ધમધમતા હાર્દ સમા લીમડા ચોક ખાતે પોલીસ લાઈનમાં દરેક ધંધા રોજગારને અનુકૂળ કોર્નરમાં મોકાની 13 × 23 ફૂટની વિશાળ જગ્યા / દુકાનો બે માળના બાંધકામ સાથે અઘાટ વેંચાણથી આપવાની હોય, જેથી રસ ધરાવતા લોકોએ નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
મો. 98255 99004
મો. 99134 44211
હિન્દુસ્તાન ટ્રેડિંગ : પોલીસ લાઇન, લિમડા ચોક, વાંકાનેર



