વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન કણકોટ ગામથી રેલ્વે સ્ટેશન રોડ પર એક અસ્થીર મગજનો પુરુષ અજયભાઈ રાજુભાઈ રાઠોડ (ઉ.વ.૨૮, રહે. રણછોડદાસ આશ્રમ પાસે, ચામુંડા સોસાયટી, રાજકોટ, મુળ. કુવાડવા) પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ હોય મળી આવતાં પોલીસે યુવાનના પરીવારનો સંપર્ક કરી તેના પરીવાર સાથે સુખદ મીલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર સુત્ર સાર્થક કર્યું હતું…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0