Saturday, August 22, 2026
More
    Homeજન્મદિવસવાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ અને યુવા એડવોકેટ મયુરસિંહ પરમારનો આજે જન્મદિવસ....

    વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ અને યુવા એડવોકેટ મયુરસિંહ પરમારનો આજે જન્મદિવસ….

    વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ અને જાણીતા યુવા એડવોકેટ મયુરસિંહ પરમારનો આજે જન્મદિવસ છે. નાની ઉંમરમાં વકીલાત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ અને બહોળી નામના ઉભી કરનાર મયુરસિંહ પરમાર પર આજે સવારથી જ શુભેચ્છાઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
    તેમણે ખૂબ જ નાની વયે વાંકાનેર પંથકમાં કાયદાકીય ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. તેમની આ જ લોકપ્રિયતાના કારણે આજે તેમના જન્મદિવસના પાવન અવસરે ચારેકોરથી તેમને ઉમળકાભેર વધામણાં મળી રહ્યા છે…

    આજના આ ખાસ દિવસે તેમના બહોળા મિત્ર મંડળ, પરિવારજનો, સાથી વકીલ મિત્રો તથા સ્નેહીજનો દ્વારા તેમને રૂબરૂ, સોશિયલ મીડિયા તથા મો. 99781 01313 પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!