Saturday, August 22, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : વાંકાનેરના જોધપર ગામે આવતીકાલે જનતા પેટ્રોલિયમનો ભવ્ય શુભારંભ....

    Grand Opening : વાંકાનેરના જોધપર ગામે આવતીકાલે જનતા પેટ્રોલિયમનો ભવ્ય શુભારંભ….

    જનતા ડેવલોપર્સ તથા જીવનધારા ગ્રુપના સંયુક્ત સાહસ જનતા પેટ્રોલિયમના શુભારંભ પ્રસંગે પધારવા તમામ સ્નેહીજનો ભાવભર્યું આમંત્રણ…

    વાંકાનેર તાલુકાના જોધપર ગામ પાસે નેશનલ હાઇવે પર જનતા ડેવલોપર્સ તથા જીવનધારા ગ્રુપના સંયુક્ત સાહસ એવા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લી. ના નવા પેટ્રોલ પંપ જનતા પેટ્રોલિયમનો આવતીકાલે રવિવારે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ મુબારક અવસરે તમામ સ્નેહીજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે….

    આ મુબારક અવસરે અમારા નવા સાહસની શરૂઆતમાં સહભાગી થવા અને આશીર્વાદ આપવા તમામ સ્નેહીજનો, મિત્રો અને ગ્રાહક મિત્રોને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે. આપની ઉપસ્થિતિ અમારો ઉત્સાહ વધારશે….

    · ભવ્ય શુભારંભ ·

    તારીખ : ૨૩/૦૮/૨૦૨૬, રવિવાર
    સમય : સવારે ૧૦ થી આપના આગમન સુધી…

     જનતા પેટ્રોલિયમ 

    ૨૭-નેશનલ હાઇવે, મું. જોધપુર, તા. વાંકાનેર.

    Mo. 98252 26112
    Mo. 98259 98292

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!