
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મોરબી જિલ્લા દ્વારા સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે વાંકાનેર શહેર મંડલના યુવા મોરચાના નવા હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં વાંકાનેર શહેર યુવા મોરચાના નવનિયુક્ત હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે મિલનભાઈ રમેશભાઈ દાદલ, નિરવભાઈ રાજુભાઈ ગોલતર, અને સત્યજીતસિંહ કિરીટસિંહ ઝાલા, મંત્રી તરીકે શનીભાઈ દિલીપભાઈ કારીયા, જયમીનભાઈ વિનેશભાઈ મિયાત્રા, અને અભિષેકભાઈ વિનોદભાઈ ચંદ્રેસા,


કોષાધ્યક્ષ તરીકે ધવલભાઈ ધર્મેશભાઈ ચૌહાણ તથા કારોબારી સભ્યોમાં સુમીતભાઈ ભરતભાઈ સરવૈયા, વિશ્વરાજસિંહ જયદેવસિંહ ચૌહાણ, અજયભાઈ ધનસીંગભાઈ બરેડીયા, ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ જેઠવા, કુશભાઈ મનીષભાઈ મહેતા, મિતુલભાઈ નરોતમભાઈ મોરાણીયા, ભાવિકભાઈ લાલુભાઈ ડાંગર, અજીતસિંહ દનુભા જાડેજા, રવિભાઈ અજયભાઈ સોલાણી, હિરેનભાઈ ભરતભાઈ રાઠોડ, અક્ષયભાઈ જયંતિલાલ ચાગલાણી, અને પ્રતિકભાઈ હિતેશભાઈ મારૂનો સમાવેશ કરવામાં આવ્યો છે.



