વાંકાનેર પંથકમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શોરૂમ એવા બાદી એન્ડ કંપની દ્વારા આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે પોતાના ગ્રાહકો માટે આજથી ત્રણ દિવસ સુધી ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી પર નીચેની ઓફરોનો લાભ મળી રહેશે….

અષાઢી બીજ સ્પેશિયલ ઓફરો….
~ માઈક્રોફાઈન કંપનીની ઘરઘંટીની ખરીદી પર ₹ 3399 ની કિંમતનું ‘મહારાજા મિક્સર’ બિલકુલ ફ્રી…
~ સેમસંગ, LG, સોની, અને વાયબર કંપનીના LED TV પર શાનદાર ઈયર બર્ડ્સ બિલકુલ ફ્રી…
~ સેમસંગ, LG, IFB અને વર્લપૂલ કંપનીના વોશિંગ મશીનની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ
~ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 5% થી 20% સુધીનું વધારાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ…
~ બજાજ ફાઇનાન્સ સાથે ખરીદી પર 0% વ્યાજ અને 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા….
~ બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર રૂ. 3500 સુધી કેશબેક
(નોંધ : ઉપરની ઓફરો ગુરૂવાર, શુક્રવાર તથા શનિવાર સુધી માન્ય રહેશે.)

અષાઢી બીજ સ્પેશિયલ ઓફરોનો લાભ લેવા આજે જ પધારો….



