આગામી સમયમાં આવનાર અસહ્ય ભાવ વધારાથી બચવા આજે જ સોલાર રૂફટોપ સિસ્ટમનું બુકિંગ કરાવો….

વાંકાનેર ખાતે સોલાર ફિલ્ડમાં કાર્યરત આલમ એન્ટરપ્રાઇઝ લાવ્યું છે ધમાકેદાર ઓફર !, જેમાં જો તમે તમારા ઘર કે ઓફિસ પર સોલાર સિસ્ટમ લગાવવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે હવે વધેલા ભાવ ચૂકવવાની કોઈ જ જરૂર નથી કારણ કે બજારમાં સોલાર પેનલની શોર્ટેજ અને અસહ્ય ભાવ વધારા વચ્ચે આલમ એન્ટરપ્રાઇઝ ખાતેથી આગામી બે દિવસમાં સોલાર સિસ્ટમના બુકિંગ પર જુના ભાવનો સીધા લાભ સાથે તાત્કાલિક ઇન્સ્ટોલેશન કરી આપવામાં આવશે…

ખાસ નોંધ : આ ઓફર માત્ર આગામી બે દિવસ માટે જ સીમિત છે. તો આજે જ તમારું બુકિંગ કન્ફર્મ કરાવો, હજારો રૂપિયા બચાવો અને વીજળીના બિલમાંથી આઝાદી મેળવો…
આલમ એન્ટરપ્રાઇઝ
📍 વાંકાનેર શોપીંગ સેન્ટર, અલંકાર સ્ટુડિયો સામે, પ્રતાપ રોડ, વાંકાનેર.
Mo. 98798 79643



