વાંકાનેર શહેરમાં નામાંકિત હરીઓમ ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 22 ઓકટોબર, ગુરૂવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના કરોડરજ્જુના નિષ્ણાંત ઓર્થોપેડીક ડો. હર્ષ કોટેચાની રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કરોડરજ્જુને લગતા દરેક પ્રકારના રોગોનું સચોટ અને સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના દર્દીઓને અનુરોધ કરાયો છે….

• રાહતદરે ઓપીડી •
તારીખ : 22/10/2026, ગુરૂવાર
સમય : સવારે 10:30 થી બપોરે 12 સુધી
સ્થળ : હરીઓમ ઓર્થોપેડીક હોસ્પિટલ-વાંકાનેર

હરિઓમ ઓર્થોપેડીક હોસ્પિટલ
ડો. હર્ષદ મહેશ્વરી (ઓર્થોપેડીક સર્જન)
બાપુના બાવલા પાસે (સ્ટેચ્યુ ચોક), દિવાનપરા, વાંકાનેર
વધુ માહિતી અને એપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો…


