Wednesday, August 26, 2026
More
    HomeUncategorizedભાઈની બેનીને ગિફ્ટ : રક્ષાબંધન નિમિત્તે મેહુલ ટેલિકોમ લાવ્યું છે બે દિવસનો...

    ભાઈની બેનીને ગિફ્ટ : રક્ષાબંધન નિમિત્તે મેહુલ ટેલિકોમ લાવ્યું છે બે દિવસનો મહા ડિસ્કાઉન્ટ સેલ…: કોઈપણ મોબાઈલની ખરીદી પર મેળવો 10 થી 20% સુધી ઈન્સ્ટન્ટ કેશબેક સાથે શ્યોર ગિફ્ટ અને રાખડી બિલકુલ ફ્રી….

    સમગ્ર દેશમાં કોઈપણ ખૂણાના ડોક્યુમેન્ટ પર મેળવો લોન સુવિધા ફક્ત મેહુલ ટેલિકોમ-વાંકાનેર….

    ભાઇ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન નિમિત્તે વાંકાનેરના નાગરિકોની પહેલી પસંદ એવા મેહુલ ટેલિકોમ દ્વારા બે દિવસ મહા ડિસ્કાઉન્ટ સેલ ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેમાં કોઈપણ મોબાઇલ ફોનની ખરીદી પર દરેક ગ્રાહકોને 10 થી 20% ઈન્સ્ટન્ટ કેશબેક સાથે શ્યોર ગિફ્ટ અને રાખડી બિલકુલ ફ્રી આપવામાં આવશે….

    મેહુલ ટેલિકોમ રક્ષાબંધન સ્પેશિયલ ઓફરો…

    • કોઈપણ મોબાઈલની ખરીદી પર 10 થી 20 % ઈન્સ્ટન્ટ કેશબેક…
    • કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…
    • દરેક સ્માર્ટફોન સાથે રાખડી બિલકુલ ફ્રી….
    • ⁠સમગ્ર દેશમાં કોઈપણ ખૂણાના ડોક્યુમેન્ટ સાથે મેળવો લોન પે ફોન…

    • દરેક ખરીદી પર વર્ષોનાં વિશ્વાસ સાથે સૌથી ઓછા દરની ગેરંટી…
    • ઓનલાઇન કરતા પણ સસ્તા દરનો લાભ ફક્ત મેહુલ ટેલિકોમમાં જ…
    • 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
    • જુના ફોનની સાચી કિંમત ફક્ત મેહુલ ટેલિકોમ માં જ…

    ઓફર ફક્ત તા. 27 અને 28 ઓગષ્ટ બે દિવસ માન્ય…

    આપના વર્ષો જુના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા આજે જ પધારો….

     • મેહુલ ટેલિકોમ • 

    જીનપરા ચોક, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!