વાંકાનેર વિસ્તારમાં 1500 થી વધારે સોલાર સિસ્ટમના ઈન્સ્ટોલેશનના અનુભવી વિકાસ ઈરીગેશન લાવ્યું છે પોતાના ગ્રાહકો માટે આકર્ષક ઓફર….

વાંકાનેર ખાતે વર્ષ 2018 થી સોલાર રૂફટોપ સિસ્ટમ ક્ષેત્રમાં સક્રિય અને 1500થી વધારે સોલાર રૂફટોપ સિસ્ટમના ફિટીંગનો અનુભવ ધરાવતા વિકાસ ઇરીગેશન દ્વારા પોતાના ગ્રાહકો માટે દિવાળી સ્પેશિયલ ઓફર આપતા વારી કંપનીની નવી સોલાર સિસ્ટમના ઈન્સ્ટોલેશન પર હેવલ્સ કંપનીની ઈસ્ત્રી, આર. આર. કંપનીનો ઈન્ડકશન ચુલો, તથા બ્લેન્ડર બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે…..

સોલાર રૂફટોપ સિસ્ટમ ફક્ત વિકાસ ઇરીગેશનમાંથી જ કેમ ?
• 1500થી વધારે સોલાર રૂફટોપ સિસ્ટમના ફિટીંગનો અનુભવ તથા સંતુષ્ટ ગ્રાહકો…
• દેશની નામાંકિત જે.જે.પી.વી. સોલાર કંપની દ્વારા હોમ સર્વિસ…
• એકદમ વ્યાજબી ભાવ
• રેસિડેન્ટની સાથે ઇન્ડસ્ટ્રીયલ તથા કોમર્શિયલ સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલેશન સર્વિસ….
• વર્ષ 2018થી કાર્યરત એકમાત્ર સોલાર રૂફટોપ સિસ્ટમના વિક્રેતા…
• અદાણી, વારી, અવાડા, રાયઝોન, ટાટા સહિત દરેક કંપનીની સોલાર સિસ્ટમ ઉપલબ્ધ….
• સોલાર ઇન્વર્ટર ફક્ત નામાંકિત પોલિકેબ તથા સોલાર-યાન કંપનીના…
• સબસિડીની રકમ ખાતામાં જમા થયાં બાદ ચુકવણી…
(નોંધ : ઓફર ફક્ત આગામી દિવાળી તહેવાર સુધી માન્ય)
સોલાર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે આજે જ અમારો સંપર્ક કરો….


