Thursday, June 18, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામેથી જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓ ઝડપાયાં....

    વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામેથી જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓ ઝડપાયાં….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે રાજેશભાઈ પાંચાભાઈ કાંજીયાના ઘરની સામે આવેલ શેરીમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં હારજીતનો નસીબ આધારિત તીનપત્તીનો જુગાર રમતા ૧). સિંધાભાઈ ટીલાભાઈ સારલા (ઉ.વ.૨૭),

    ૨). મુકેશભાઈ નભાભાઈ સાવડીયા (ઉ.વ.૨૫), ૩). રમેશભાઈ લાલાભાઈ દેકાવાડીયા (ઉ.વ.૨૩), ૪). ભરતભાઈ રામસીંગભાઈ કાંજીયા (ઉ.વ.૩૮), ૫). મહેશભાઈ પરબતભાઈ કાંજીયા (ઉ.વ.૩૨) અને ૬). લાલાભાઈ સવસીભાઈ દેકાવાડીયા (ઉ.વ.૫૫)ને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૭,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!