વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા લખનભાઇ સુરેશભાઈ ચૌહાણ નામના પુરૂષે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કરતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં ઝેરી દવા ગટગટાવી લેતાં પુરૂષનું મોત…
RELATED ARTICLES