વાંકાનેર તાલુકાના ઔધ્યોગિક હબ એવા માટેલ વિસ્તારમાં દિનપ્રતિદિન ક્રાઇમના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગતરાત્રીના માટેલ ગામની સીમમાં આવેલ સનપાર્ક સિરામીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળે ઓરડીમાંથી પરપ્રાંતિય શ્રમિક યુવાનને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ સાથેનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર ફેલાયો છે. આ સાથે જ બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી જઇ મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L