Thursday, September 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : સરતાનપર રોડ પર આવેલી સિરામિક ફેક્ટરીમાં ૩૦ વર્ષીય શ્રમિકનો ગળેફાંસો...

    વાંકાનેર : સરતાનપર રોડ પર આવેલી સિરામિક ફેક્ટરીમાં ૩૦ વર્ષીય શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત…

    વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલી એક સિરામિક ફેક્ટરીમાં કામ કરતા ૩૦ વર્ષીય યુવાને પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે.

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ ‘ઓબી સિરામિક’ નામની ફેક્ટરીની ઓરડીમાં રહીને મજૂરીકામ કરતા છોટુ સંતરામ (ઉં.વ. ૩૦) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની જ ઓરડીમાં પંખા સાથે લટકીને ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે હોસ્પિટલમાં ખસેડી આકસ્મિક મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!