આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે 50 HP સ્વરાજ ટ્રેક્ટર શ્રેણીની ખરીદી પર મેળવો 5.5 ફુટ રોટાવેટર બિલકુલ ફ્રી…..

વાંકાનેર શહેર ખાતે સ્વરાજ ટ્રેક્ટરના ઓથોરાઈઝ ડીલર એવા આર. પી. સેલ્સ એજન્સી દ્વારા વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આગામી નવરાત્રી તહેવાર સુધીમાં 40 અને 50 HP ટ્રેક્ટર શ્રેણીની ખરીદી પર સૌથી ઓછા દર સાથે આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે….
આ સાથે જ આર. પી. સેલ્સ એજન્સી ખાતે ખેડૂતોને નવા ટ્રેક્ટરની ડિસ્પ્લે, ટેસ્ટ ડ્રાઈવ, ઇમ્પલીમેન્ટ ડિસ્પ્લે, ટ્રેક્ટર ડેમો તથા સર્વિસ સહીતની સુવિધાઓ મળી રહેશે, જેથી વાંકાનેર વિસ્તારના ખેડૂત ભાઈઓને ટ્રેક્ટરની ખરીદી પહેલા એકવાર અવશ્ય સ્વરાજ ટ્રેક્ટરની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે….

જોશનું રાજ, મારૂ સ્વરાજ….



