Monday, November 9, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર તાલુકાના તમામ નાગરીકોને નૂતન વર્ષની શુભકામનાઓ : ભરતભાઈ દેગામા (પ્રમુખ, વાંકાનેર...

    વાંકાનેર તાલુકાના તમામ નાગરીકોને નૂતન વર્ષની શુભકામનાઓ : ભરતભાઈ દેગામા (પ્રમુખ, વાંકાનેર તાલુકા ભાજપ)

    વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષના પાવન અવસરે વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દેગામા દ્વારા વાંકાનેર સહિત સમગ્ર વિસ્તારના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. નવા વર્ષની શુભકામનાઓ પાઠવતાં ભરતભાઈએ જણાવ્યું હતું કે, આવનારું નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓનો અખૂટ ખજાનો લઈને આવે તેમજ દરેક પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના છે….

    ~ ભરતભાઈ દેગામા

    (પ્રમુખ શ્રી, વાંકાનેર તાલુકા ભાજપ)

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!