વર્ષના સૌથી મોટા તહેવાર પર મેહુલ ટેલિકોમ લાવ્યું છે સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર, દિવાળી મહાસેલમાં મોબાઇલ ખરીદો સૌથી વધુ ફાયદા સાથે….

સમગ્ર ગુજરાતના 100 કરતાં વધુ શહેરોમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા વાંકાનેરની શાન સમા લોકપ્રિય મેહુલ ટેલિકોમ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વર્ષના સૌથી મોટા દિવાળી તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો સાથે મહા સેલ લાવ્યું છે. જેમાં આજે મેહુલ ટેલિકોમ ખાતેથી કોઈપણ સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ + શ્યોર ગિફ્ટ + ફાયનાન્સ સાથે ખરીદી પર અઢળક લાભ આપવામાં આવી રહ્યા છે….

મેહુલ ટેલિકોમ દિવાળી ધમાકા ઓફરો….
• કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ….
• Bajaj, HDB, IDFC સહિત તમામ ફાયનાન્સ સાથે સ્માર્ટફોનની ખરીદી પર મેળવો આકર્ષક ઓફરોનો લાભ…
• 0 ડાઉન પેમેન્ટ અને 0% વ્યાજદર સાથે એકદમ સરળ હપ્તા…
• સૌથી ઓછા દરની ગેરંટી…
• કોઈપણ સ્માર્ટફોનની ખરીદી ઓનલાઇન કરતા પણ ઓછા દરે…
• દરેક ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ તથા મહા એક્સચેન્જ ઓફરનો લાભ મેળવો…

આ દિવાળી ઉજવો મેહુલ ટેલિકોમને સંગ, માટે આજ જ પધારો…




