સુરતની હોલસેલ બજારનું કાપડ અને ભાવ હવે આપણા વાંકાનેરમાં, સ્કુલ યુનિફોર્મ, સ્કુલ બુટ, કાપડની વિશાળ રેન્જ માટે એકવાર અવશ્ય પધારો….
વાંકાનેર શહેર નજીક ગુલશન પાર્ક સોસાયટી ખાતે ગેલેક્સી ગ્રુપના યુનુસભાઈ મેસાણીયા (ગેલેક્સી બેંક) દ્વારા સુરત કાપડ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે, જ્યાંથી ગ્રાહકોને એકદમ વ્યાજબી દરેથી સુરતની હોલસેલ બજારનું કાપડ, સ્કુલ યુનિફોર્મ, ઓફિસ યુનિફોર્મ, ડ્રેસ, કુર્તી, લેગીઝ, જેગીઝ, પ્લાઝા, દુપટ્ટા, ટી-શર્ટ, લેડિઝ જીન્સ, કટપીસ, અસ્તરનું કાપડ સાથે જ વિદ્યાર્થીઓ માટે દરેક સ્કુલના સુઝ/બુટ મળી રહેશે….
સ્કુલ યુનિફોર્મ તથા સુઝ તેમજ કાપડની એકદમ વ્યાજબી દરેથી ખરીદી માટે આજે જ પધારો….