Saturday, February 15, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલરાજકોટની નામાંકિત સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા આગામી શનિવારે સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર ખાતે કેન્સરના દર્દીઓ...

    રાજકોટની નામાંકિત સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા આગામી શનિવારે સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર ખાતે કેન્સરના દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે…..

    રાજકોટની નામાંકિત સ્ટર્લીંગ હોસ્પિટલ દ્વારા આગામી તા. 14 સપ્ટેમ્બર, શનિવારના રોજ વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે તમામ પ્રકારના કેન્સરના દર્દીઓ માટે નિશુલ્ક નિદાન કેમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્સરના નિષ્ણાત સર્જન ડો. રેનિશ છત્રાળા દ્વારા તમામ પ્રકારના કેન્સરની નિદાન અને સારવાર કરવામાં આવશે. જેથી આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે….

    • નિઃશુલ્ક નિદાન કેમ્પ •

    તારીખ : 14/09/2024, શનિવાર
    સમય : સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી…
    સ્થળ : સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર

    રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો…

    મો. 73597 76486

     સત્યમ્ હોસ્પિટલ 

    ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિરની સામે, માર્કેટ ચોક, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!