આપના બાળકની સફળતાની કી એટલે ધી મોડર્ન સ્કૂલ : ધોરણ 12 કોમર્સમાં Top-10 માં સૌથી વધુ 3-3 વિદ્યાર્થીઓ માત્ર મોડર્ન સ્કૂલના….
ધોરણ 12 કોમર્સમાં માર્ચ 2023 માં સમગ્ર ગુજરાત બોર્ડમાં 05-05 વિદ્યાર્થીઓ તથા સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10 માં 10-10 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ એ પરંપરા મુજબ આ વર્ષે માર્ચ 2024 ના પરિણામમાં Top-10 માં સૌથી વધુ મોડર્ન સ્કૂલના 03-03 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ છે…. ….
આ સાથે જ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં એક જ શાળાના સૌથી વધુ 16-16 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યાનો રેકોર્ડ પણ મોડર્ન સ્કૂલના નામે નોંધાયો છે…
મોરબી જિલ્લામાં 90% કે તેથી વધુ ગુણ મેળવતા કુલ 18 વિદ્યાર્થીઓ તથા 80% થી વધુ ગુણ મેળવતા 84 વિદ્યાર્થીઓ પણ ધી મોડર્ન સ્કૂલના જ…
શાળામાં અભ્યાસ કરી માર્ચ 2024 માં આંકડાશાસ્ત્ર વિષયમાં 02, વાણીજ્ય વ્યવસ્થા વિષયમાં 02, નામના મુળતત્વ વિષયમાં 01, અર્થશાસ્ત્ર વિષયમાં 01, સંગીત વિષયમાં 08 વિદ્યાર્થીઓ 100 માંથી 100 ગુણ મેળવી સમગ્ર ગુજરાતમાં વિષય પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે…
ધોરણ 12 કોમર્સના માર્ચ 2022માં સમગ્ર ગુજરાત બોર્ડમાં 3-3 વિદ્યાર્થીઓ તથા વાંકાનેર કેન્દ્રમાં Top-10 માં 7-7 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી જ્વલંત સફળતા મેળવી હતી…
ધોરણ 12 કોમર્સના માર્ચ 2023 ના પરિણામમાં ગુજરાત બોર્ડમાં 5-5 વિદ્યાર્થીઓ તથા વાંકાનેર કેન્દ્રમાં Top-10 માં 10-10 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો…
ધોરણ 11 સાયન્સ તથા કોમર્સમાં તા. 11/05/2024 થી પ્રવેશ પ્રક્રિયા શરૂ….
બ્રાંચ – 1
ધી મોડર્ન સ્કૂલ
રાજાવડલા રોડ, વાંકાનેર
મો. 94267 87034
મો. 99131 49409
બ્રાંચ – 2