આપની અનુકૂળતા મુજબ દરેક કંપનીના ઇન્વર્ટર તેમજ સોલાર પેનલ સાથે રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે આજે જ સંપર્ક કરો….
ભારતના 18,000+ પરિવારોની પહેલી પસંદ અને દેશની અગ્રણી સોલાર કંપની ” સોલારિયમ ગ્રીન એનર્જી લિમિટેડ ” હવે આપણા વાંકાનેર શહેરમાં પણ શરૂ થઈ ચૂકી છે, જ્યાંથી વાંકાનેર વિસ્તારના ગ્રાહકોને 25 વર્ષની સોલાર પેનલ પર્ફોર્મન્સ વોરંટી સાથે 08 વર્ષની ઇન્વર્ટર વોરંટી તેમજ 05 વર્ષની સિસ્ટમ વોરંટી સાથે સોલર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન પર 78,000 સુધીની સબસીડીનો લાભ આપવામાં આવી રહ્યો છે….
સોલારિયમ ગ્રીન એનર્જી લિમિટેડ કંપનીની રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન પર ગ્રાહકને અનુકૂળતા મુજબ Adani, Waaree, Renew, Premier, Citizen, Navitas કંપનીની સોલાર પેનલની પંસદગી તેમજ ઇન્વર્ટરમાં Havells, Invt, Ksolare, Solaryaan, Sofar, Waaree, Deye સહિતની કંપનીઓમાંથી પંસદગીનો ઓપ્શન આપવામાં આવશે…
સોલારીયમ ગ્રિન એનર્જી લિમિટેડ રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે આજે જ અમારો સંપર્ક કરો…