Tuesday, February 17, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલતંદુરસ્તી અને તાજગીથી ભરપૂર ખજુર : રમઝાન માસમાં રોઝેદારો માટે ખાસ સિગ્મા...

    તંદુરસ્તી અને તાજગીથી ભરપૂર ખજુર : રમઝાન માસમાં રોઝેદારો માટે ખાસ સિગ્મા મેડિકલ એજન્સી લાવ્યું છે હોલસેલ તથા રિટેઇલમાં ખજુરોની અઢળક વેરાયટીઓ….

    આરબ દેશોની શક્તિવર્ધક ખજુર હવે આપણાં વાંકાનેરમાં…: અઢળક વેરાયટીઓમાં ખજુરની હોલસેલ તથા રિટેઇલ ખરીદી માટે આજે જ પધારો….

    આગામી રમજાન માસ નિમિત્તે વાંકાનેર પંથકના રોજેદારો માટે ખાસ સિગ્મા મેડિકલ એજન્સી ખાતે આરબ દેશોની પ્રખ્યાત અઢળક વેરાઈટીમાં ખજૂરનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેમાં તાજગી અને તંદુરસ્તીથી ભરપૂર અઢળક વેરાઈટીમાં ખજૂરો એક જ જગ્યાએથી મળી રહેશે….

    સિગ્મા મેડિકલ એજન્સી ખાતેથી ગ્રાહકોને આરબ રાષ્ટ્રોની પ્રખ્યાત અજવા, અંબર, કલમી, સુખરી, બરારી, ખેનાજી, રબ્બી, જાયદી, કીમિયા, જબરી, નેઘલ, બરની સહિત અઢળક વેરાયટીઓમાં અવનવી સ્વાદિષ્ટ તાજગી અને તંદુરસ્તીથી ભરપૂર ખજુર બારેમાસ હોલસેલ તેમજ રિટેઇલમાં મળી રહેશે…

    રમઝાન માસ નિમિત્તે આરબ દેશોની અઢળક વેરાયટીઓમાં તંદુરસ્તી અને તાજગીથી ભરપૂર ખજુરની ખરીદી માટે આજે જ પધારો….

     સિગ્મા મેડિકલ એજન્સી 

    પહેલા માળે, તેજુરી ઓફિસની બાજુમાં, જુની દાણાપીઠ સામે, વાંકાનેર

    ગુલાબભાઈ બાદી
    Mo. 99793 83245

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!