Monday, September 21, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ઝાંઝર સિનેમાની બાજુમાં મોકાની દુકાન વેંચાણથી...

    વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ઝાંઝર સિનેમાની બાજુમાં મોકાની દુકાન વેંચાણથી આપવાની છે….

    વાંકાનેર શહેરની તદ્દન નજીક ઝાંઝર સિનેમાની બાજુમાં નેશનલ હાઇવે પર અત્યાધુનિક તમામ સુવિધાઓ સાથે નિર્માણ પામેલ શિવ પ્લાઝામાં શોરૂમ, ઓફિસ સહિત દરેક ધંધા-રોજગાર લાયક મોકાની દુકાન વેચાણથી આપવાની હોય, જેથી સૌથી ઓછી કિંમતમાં દુકાન સ્વરૂપે કિંમતી પ્રોપર્ટી ખરીદવા રસ‌ ધરાવતા લોકોએ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….

    શિવ પ્લાઝામાં ઉપલબ્ધ સુવિધાઓ…

    • નેશનલ હાઇવે ટચ વિશાળ કોમ્પલેક્ષ
    • વિશાળ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ…
    • લિફ્ટની સુવિધા
    • ફાયર સેફ્ટી તથા એન.ઓ.સી…
    • મજબૂત ભુકંપ પ્રતિરોધક બાંધકામ
    • આકર્ષક એલિવેશન…
    • સીસી રોડ તથા સ્ટ્રીટ લાઈટ સુવિધા…
    • 100% કોમર્શિયલ કોમ્પલેક્ષ…

    વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો…

    Mo. 9313920456

    શિવ પ્લાઝા, ઝાંઝર સિનેમાની બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!