ફક્ત રૂ. 50 માં રાહતદરે નિદાન કેમ્પમાં એમ.ડી. ફીઝીશીયન, એમ.એસ. ઓર્થોપેડીક તથા ડરમેટોલોજીસ્ટ ડોક્ટર દ્વારા નિદાન તથા સારવાર કરાશે….
વાંકાનેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલ બુધવારના રોજ રાહત દરે સર્વરોગ નિદાન કેમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ફક્ત રૂ. 50 ના ઓપીડી ચાર્જમાં રાજકોટ તથા મોરબીના નામાંકિત એમ.ડી. ફિઝિશિયન, એમ.એસ. ઓર્થોપેડિક તથા દર ડરમેટોલોજીસ્ટ ડોક્ટર દ્વારા દર્દીઓનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….
આ સર્વરોગ નિદાન કેમ્પમાં મોરબીના નિષ્ણાત એમ.ડી. ફિઝિશિયન ડો. પુનીત પડસુંબીયા, રાજકોટના હાડકાના નિષ્ણાંત એમ.એસ. ઓર્થોપેડીક ડો. સાગર ખાનપરા તેમજ રાજકોટના નામાંકિત ચામડીના નિષ્ણાંત ડરમેટોલોજીસ્ટ ડો. અમદેવસિંહ ગોહિલ સેવા આપશે, જેનો લાભ લેવા માટે દર્દીઓએ આજે જ નીચે આપેલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે….
• સર્વરોગ નિદાન કેમ્પ •
તારીખ : 07/05/2025, બુધવાર
સમય : સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી…
વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ દ્વારા સમયાંતરે વાંકાનેર ખાતે અલગ અલગ ક્ષેત્રના નામાંકિત ડોક્ટરની ઓપીડી, કેમ્પ સહિતના આયોજનો કરી લોકોના આરોગ્યની દરકાર કરવામાં આવી રહી છે. આ સાથે જ સત્યમ્ હોસ્પિટલ ખાતે 24×7 એમડી ફિઝીશ્યન ડોક્ટર સેવારત હોય જેનો લાભ પણ વાંકાનેરના દર્દીઓ લઇ રહ્યા છે. આવી જ રીતે દર મહિનાના બીજા અને ચોથા મંગળવારે હાડકાના ડોક્ટર તેમજ પહેલા અને ત્રીજા બુધવારે ચામડીના રોગના નિષ્ણાત ડોક્ટર પણ રેગ્યુલર સેવા આપી રહ્યા છે….
ઓછાં ખર્ચે શ્રેષ્ઠ સારવાર અને સાચી સલાહ એટલે….
સત્યમ્ હોસ્પિટલ
(અત્યાધુનિક આઇસીયુ સુવિધા ઉપલબ્ધ)
ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિરની સામે, માર્કેટ ચોક, વાંકાનેર
રજીસ્ટ્રેશન માટે…