સરકારી સબસિડી સાથે વિવિધ ધંધા રોજગાર માટે લોન મેળવવા આજે જ સંપર્ક કરો ગ્લોબલ ફાયનાન્સ સર્વિસ….
દરેક માતા-પિતાનું એક જ સપનું હોય છે કે તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે, તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે અને તેમની દરેક ઈચ્છાઓ પૂરી થાય. પરંતુ આજના સમયમાં સતત વધતી જતી મોંઘવારી અને શિક્ષણ પાછળ થતા તોતિંગ ખર્ચાઓને પહોંચી વળવા માટે માત્ર બચત પૂરતી નથી, યોગ્ય આયોજન હોવું ખૂબ જ જરૂરી છે. ત્યારે વાંકાનેર ખાતે ગ્લોબલ ફાયનાન્સ સર્વિસ દ્વારા TATA AIA Life Insurance આપની જરૂરિયાત મુજબ વિવિધ પ્લાન લઈને આવ્યું છે, જે તમારા અને તમારા બાળકના ભવિષ્યની તમામ આર્થિક ચિંતાઓ દૂર કરશે…

TATAના વિવિધ ઇન્શ્યોરન્સ પ્લાન…
1). Param Raksha Series (રોકાણ + સુરક્ષા)
જો તમારે માર્કેટ મુજબ વધુ રિટર્ન મેળવવું હોય, તો આ ULIP પ્લાન સારો છે
• ફકત 10,000 ની SIP કરો અને 12 વર્ષ માટે મેળવો ઇન્સોરન્સ અને કરોડોમાં ફંડ એ પણ ટેક્સ ફ્રી (જ્યારે ડાઇરેક્ટ મ્યુયુઅલ ફંડમાં SIP કરો છો, ત્યારે પ્રોફિટ ઉપર 12% ટેક્સ પે કરવો પડે છે)
• તમારા પૈસા શેરબજારમાં રોકાય છે, જેથી ૧૫-૨૦ વર્ષ પછી જીવન જીવવા માટે એક મોટું ફંડ તૈયાર થાય છે. (તમે જોયેલા સપના આરામથી પૂરા કરી શકો)
2). Term Insurance Plans (સુરક્ષા પ્લાન્સ)
Tata AIA સંપૂર્ણ રક્ષા પ્રોમિસ : પોલિસી ધારકને મૃત્યુ, એક્સીડેન્ટલી કાયમી અપંગતા આવે તો પરિવારને મોટી રકમ મળે છે. ખાસિયત એ છે કે, જો પોલિસી પૂરી થાય તો ભરેલ પ્રીમિયમ પાછું મળે છે

3). Savings & Income Plans (બચત અને ગેરેંટીડ ઇન્કમ પ્લાન્સ)
~ Fortune Guarantee Plus
~ Diamond Savings Plan
~ Shubh Flexi Income (શિક્ષણ / લગ્ન માટે શ્રેષ્ઠ)
• આ પ્લાનમાં તમે નક્કી કરેલા વર્ષથી આવક મળે છે.
• આ પ્લાન એવા માતા-પિતા માટે છે જેઓ ઈચ્છે છે કે, જ્યારે તેમનું બાળક ૧૮ વર્ષનું થાય ત્યારે તેને દર વર્ષે ચોક્કસ રકમ અથવા એકી સાથે રકમ મળે…
• ગેરંટીડ ઇન્કમ જ્યારે બાળક કોલેજ / ઉચ્ચ અભિયાસમાં જાય, ત્યારે તમને દર વર્ષે “Guaranteed Annual Income” મળે છે…
• જો પોલિસી દરમિયાન પોલિસી હોલ્ડરને કંઈ થાય, તો આગળના બધા હપ્તા કંપની ભરે છે અને બાળકને નક્કી કરેલી રકમ તેના અભ્યાસ માટે મળતી રહે છે અને તેનો ઇન્સ્યોરન્સ વારસદાર ને મળશે…

4). ULIP – Market Linked (રોકાણ પ્લાન્સ)
જે ગ્રાહકોને શેરબજારના વધારાનો લાભ લેવો હોય તેમના માટે Tata AIA Fortune Pro, જેમાં તમારા પૈસા ફંડમાં રોકાય છે. લાંબા ગાળે આ પ્લાન સંપત્તિ વધારવા માટે સારો છે.
5). Pension Plans (રિટાયરમેન્ટ પ્લાન્સ)
નિવૃત્તિ પછીની ચિંતા દૂર કરવા માટે Tata AlA Fortune Guarantee Pension ; આ પ્લાન દ્વારા તમે નિવૃત્તિ પછી આખી જિંદગી પેન્શન મેળવી શકો છો…
“ તમારી આવડતને આવકમાં બદલવાની આ સુવર્ણ તક છે… “
એડવાઈઝર (Advisor) ભરતી : (મહિને 15000 – 30,000 કમાવો)
• ઝીરો ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ : કોઈ પણ મૂડી રોકાણ વગર પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવાની તક..
• અમર્યાદિત આવક : જેટલી મહેનત એટલી કમાણી, ફિક્સ સેલેરીને બદલે આકર્ષક કમિશન અને બોનસ
• સમયની આઝાદી : ગૃહિણીઓ, નિવૃત્ત કર્મચારીઓ કે પાર્ટ-ટાઈમ કામ કરવા ઈચ્છતા લોકો માટે શ્રેષ્ઠ…
• ટાટા બ્રાન્ડનો વિશ્વાસ : ૧૫૦ વર્ષથી વધુ જૂનો ભરોસો, જેના કારણે પોલિસી વેચવી સરળ બને છે.
• પ્રોફેશનલ ટ્રેનિંગ : કંપની તરફથી આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ અને સપોર્ટ…
• વિદેશ પ્રવાસની તક : ટાર્ગેટ પૂરા કરવા પર કંપની તરફથી દેશ-વિદેશના પ્રવાસ….
લીડર / મેનેજર : (50,000 – 1,00,000)
• ટીમ લીડરની ભૂમિકા : પોતાની એડવાઈઝરની ટીમ બનાવીને મેનેજમેન્ટ ક્ષેત્રે આગળ વધવાની તક…
• ઓવરરાઈડિંગ કમિશન : તમારી ટીમ જેટલું કામ કરશે, તેના પર પણ તમને ચોક્કસ આવક મળશે.
• કરિયર ગ્રોથ : સેલ્સ એક્ઝિક્યુટિવથી લઈને બ્રાન્ચ મેનેજર સુધી પહોંચવાની સ્પષ્ટ તક…
• રીકોગ્નિશન : એવોર્ડસ, રિવોર્ડસ અને સમાજમાં એક અલગ ઓળખ…
ગુજરાત સરકારની સબસિડી વાળી લોન…

• ભેસ / ગાય ફાર્મિંગ લોન
• બકરા ફાર્મિંગ લોન
• મુરઘા ફાર્મિંગ લોન
• મચ્છી ઉદ્યોગ લોન
• નાના મોટા ઉદ્યોગ લોન
• મહિલા સર્વ રોજગારી લોન
• મુંદ્રા લોન
• સ્ટાર્ટ અપ લોન
• દુકાનદાર OD લોન
• ખેતીવાડી માટે લોન
• હોમ લોન
• લોડિંગ વાહનો માટે લોન (Bolero / SuparCary / Mexdtrak / Jetto)
• PMEGP Loan


