વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સરતાનપર રોડ પર આવેલ સેન્સો ચોકડી પાસેથી પોલીસે જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતા આરોપી અર્જુનભાઈ રાજુભાઈ સોલંકી (ઉ.વ. ૨૨) ને રંગેહાથ રોકડ રકમ સહિત કુલ રૂ. 770 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47