વાંકાનેર તાલુકાના શેખેરડી ગામથી કાનપર ગામ સુધી રૂ. 150.55 લાખના ખર્ચે 2.40 કિમી ડામર રોડના નવીનીકરણ તેમજ દિઘલીયા ગામથી શેખેરડી ગામ સુધી રૂ. 1.20 લાખનાં ખર્ચે 3.5 કીમી ડામર રોડના રિસર્ફેસ કામનું આજરોજ વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું…
આ તકે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી હરૂભા ઝાલા, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી જાહીરઅંબાસ શેરસીયા, અશ્ચિનભાઈ મેઘાણી, હેમુભાઈ ધરજીયા, શેખેરડી સરપંચ કેશુભાઈ વાટુકીયા, હકાભાઈ ધરજીયા, જીતુભાઈ પટેલ, રાતડીયા સરપંચ રાજુભાઈ મેર (ભુવા) કાનપર સરપંચ મહેબૂબભાઈ બાદી, ગોપાલભાઈ સારદીય સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47