Sunday, May 24, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલઆગામી ઈદની ખરીદી માટે સંતોષ ક્લોથ હાઉસ લાવ્યું છે ધમાકેદાર ઓફરો :...

    આગામી ઈદની ખરીદી માટે સંતોષ ક્લોથ હાઉસ લાવ્યું છે ધમાકેદાર ઓફરો : જેન્ટ્સ વેર, લેડિઝ વેર તથા ચિલ્ડ્રન વેર આઇટમોમાં મળશે મેગા ડિસ્કાઉન્ટ….

    આ ઇદમાં સ્ટાઇલ અને બચત સાથે સંતોષ ક્લોથ હાઉસ લાવ્યું છે જેન્ટ્સ, લેડિઝ અને ચિલ્ડ્રન વેર પર મેગા ડિસ્કાઉન્ટ ઓફરો…

     આપના સમગ્ર પરિવારના કપડાની ખરીદી માટે   અવશ્ય પધારો… 

    વાંકાનેર શહેર નજીક હાઇવે પર લેડીઝ વેર, જેન્ટ્સ વેર તથા ચિલ્ડ્રન વેર આઇટમોના વિશાળ ફેમિલી શોરૂમ એવા સંતોષ ક્લોથ હાઉસ દ્વારા આગામી ઈદના તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે મેગા ડિસ્કાઉન્ટ ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે….

    🔥 સંતોષ ક્લોથ હાઉસ મેગા ડિસ્કાઉન્ટ ઓફર્સ…🔥

    👉🏻 જેન્ટ્સ વેરમાં ફોર્મલ, કેઝ્યુઅલ અને ટ્રેન્ડી કલેકશન…
    ~ ફક્ત રૂ. 2000 માં 3 જોડી બ્રાન્ડેડ જેન્ટ્સ વેર
    ~ 38 થી 40 કમર ફક્ત રૂ. 800 માં એક જોડી

    👉🏻 લેડિઝ વેરમાં કુર્તી, ડ્રેસ, ટોપ્સ, પ્લાઝો સહિત લેટેસ્ટ ફેશન પર સીધું 40 % ડિસ્કાઉન્ટ…

    👉🏻 ચિલ્ડ્રન વેરમાં બાળકો માટે આરામદાયક, રંગીન અને સ્ટાઇલિશ કપડાં ફક્ત રૂ. 1800 માં 3 જોડી….(10 વર્ષ સુધીના બાળકો માટે)

    ઈદ નિમિત્તે આપના સમગ્ર પરિવારના કપડાની ખરીદી માટે આજે જ પધારો…..

     સંતોષ ક્લોથ હાઉસ 

    સાંઇનાથ કોમ્પલેક્ષ, બીજા માળે, મીશરી હોટલની બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર

    Mo. 72039 69971
    Mo. 82009 54434

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!