હજયાત્રીઓ માટે સ્નેહીજનોને ભેટમાં આપવાની દરેક આઇટમોમાં મળશે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…: લેવડદેવડની ખરીદી માટે આજે જ પધારો સબર ફેબ્રિક ખાતે…: રૂ. 5000 થી વધારેની ખરીદી પર મેળવો આકર્ષક ગિફ્ટ બિલકુલ ફ્રી…
વાંકાનેર શહેરની મેઇન બજારમાં સલોત શેરીમાં લેડિઝ વેર આઇટમો તથા હેન્ડલૂમના વિશાળ શોરૂમ એવા સબર ફેબ્રિક પોતાના ગ્રાહકો અને ખાસ હજયાત્રીઓ માટે ધમાકેદાર ઓફર લાવ્યું છે, જેમાં સ્નેહીજનોને ભેટમાં આપવા માટે બ્લેન્કેટ, રૂમ ચટાઇ, લેડિઝ વેર ડ્રેસ, દુપટ્ટા, બેડશીટ સહિત દરેક આઇટમોના તદ્દન નવા સ્ટોક પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે....
સબર ફેબ્રિક સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
• 500 વાળા મિન્ક બ્લેન્કેટ ફક્ત રૂ. 1000 માં ત્રણ…
• રૂ. 5,000 થી વધારેની ખરીદી પર આકર્ષક ગિફ્ટ બિલકુલ ફ્રી…
• સિંગલ એસી બ્લેન્કેટ ફક્ત રૂ. 200
• ડબલ એસી બ્લેન્કેટ ફક્ત રૂ. 250
• સિંગલ રૂમ ચટાઇ ફક્ત રૂ. 200
• ડબલ રૂમ ચટાઇ ફક્ત રૂ. 450
• બાંધણી દુપટ્ટા ફક્ત રૂ. 150 માં બે
• ડબલ બેડશીટ ફક્ત રૂ. 350
• પ્રિન્ટેડ બાંધણી ડ્રેસ ફક્ત રૂ. 1000 માં ત્રણ (મયુર ડિપેક્ષ)
• પાઉડર ડ્રેસ ફક્ત રૂ. 200
આ સાથે જ સબર ફેબ્રિક ખાતેથી ગ્રાહકોને દરેક પ્રકારના ડ્રેસ, બાંધણી ડ્રેસ, દુપટ્ટા, બ્લેનકેટ, ચાદર, રૂમ ચટાઈ, પડદા, ચાદર તેમજ ડ્રેસ તથા હેન્ડલૂમને લગતી દરેક વસ્તુઓ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે…
અવનવી લેડિઝ વેર આઇટમો તથા હેન્ડલૂમ આઇટમોની ખરીદી માટે આજે જ પધારો…