Friday, July 24, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલશું ચોમાસામાં તમારે પણ છત ટપકે છે ?, તો અમે લાવ્યા છીએ...

    શું ચોમાસામાં તમારે પણ છત ટપકે છે ?, તો અમે લાવ્યા છીએ સમસ્યાઓનું સચોટ સમાધાન…: વરસાદી વાતાવરણમાં છત ટપકવી, ભેજ તથા પાણી લિકેજ માટે આજે જ અપનાવો રીબીશન કેમિકલ કંપનીનું મહા શક્તિશાળી વોટર પ્રૂફીંગની કેમિકલ…..

    રિબીશન કેમિકલ કંપનીના વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલથી પાણી લિકેજ, ભેજ, ક્ષાર તથા છત ટપકવાની સમસ્યાથી મળશે મુક્તિ….

    વાંકાનેર ખાતેથી વિવધ પ્રકારના કેમિકલ ઉત્પાદન સાથે શરૂ થઈ સમગ્ર ગુજરાતમાં બહોળી પ્રસિદ્ધિ મેળવી સફળતાના શિખરો સર કરનાર રિબીશન કેમિકલ કંપનીના construction chemical છેલ્લા ત્રણ વર્ષથી દરેક ક્ષેત્રમાં ધુમ મચાવી રહ્યા છે. ત્યારે વર્તમાન ચોમાસામાં તમારા ઘર, દુકાન કે ફેક્ટરીને લીકેજ અને ભેજથી બચાવવા માટે રિબીશન કંપનીના કેમિકલ્સ શ્રેષ્ઠ અને કાયમી વિકલ્પ બની શકે છે.

    હાલના વરસાદી વાતાવરણમાં નવા તથા જુના બાંધકામોમાં વરસાદના કારણે છતમાંથી પાણી ટપકવા, પાણી લિકેજ તથા ભેજ આવવા સહિતની સમસ્યાઓ સામે આવી છે. પાણીનું એક નાનું લીકેજ તમારા કરોડોના મકાનને નુકસાન પહોંચાડી શકે છે, જેની સામે બજારમાં મળતા અજમાયશી કેમિકલોનો ઉપયોગ કર્યા બાદ પણ પાણીની સમસ્યાથી છુટકારો મળતો નથી, ત્યારે રિબીશન કેમિકલ કંપની દ્વારા 100% ગેરંટી સાથે કેમિકલ બજારમાં મુકવામાં આવ્યા છે, જેના ઉપયોગ બાદ છેલ્લા ત્રણ વર્ષથી દરેક ગ્રાહકોને 100% પરિણામ મળેલ છે…

    રિબીશન કેમિકલ્સ જ શા માટે ?

    ~ 100% ગેરંટી સાથે રિઝલ્ટ : છેલ્લા ૩ વર્ષથી ગુજરાતભરના ગ્રાહકોનો અતુટ વિશ્વાસ અને શ્રેષ્ઠ પરિણામ….
    ~ તમામ સમસ્યાઓનો એક જ ઇલાજ : છતમાંથી પાણી ટપકવું, પાણીનું લિકેજ, દિવાલોમાં ભેજ (સીલન) અને ક્ષારની સમસ્યામાંથી કાયમી મુક્તિ…
    ~ નવા તથા જૂના બાંધકામ માટે શ્રેષ્ઠ : ઘર, દુકાન કે ફેક્ટરીના દરેક પ્રકારના બાંધકામ માટે અત્યંત અસરકારક…
    ~ વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ : એક જ કેમિકલના ઉપયોગથી અનેક સમસ્યાઓનું ચોક્કસ નિરાકરણ…

    બજારના નકામા ખર્ચથી બચો અને રિબીશન કેમિકલ્સ સાથે તમારા ઘરને બનાવો મજબૂત અને લીકેજ-ફ્રી….

    રીબીશન કેમિકલ્સ કંપની 

    નેશનલ હાઈવે, મુ. લાલપર, તા. વાંકાનેર.

    રિયાસત વકાલીયા
    Mo. 76980 42430

    સોયબ શેરસીયા
    Mo. 95740 08982

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!