ડો. સાજીદ પાસલીયાની નવી અધ્યતન સુવિધા સભર હોસ્પિટલનો આવતીકાલથી શુભારંભ….

વાંકાનેર શહેરના હાઇવે જકાતનાકા ખાતે કાર્યરત વર્ષોના અનુભવી અને કોરોના કાળમાં સર્વશ્રેષ્ઠ આરોગ્ય સેવા આપનાર ડો. સાજીદ પાસલીયાની પાસલીયા હોસ્પિટલ આવતીકાલ સોમવારથી નવા સરનામા સાથે અધ્યતન સુવિધા સભર ત્રણ માળના વિશાળ બિલ્ડિંગમાં ચંદ્રપુર નજીક નેશનલ હાઈવે પર કાર્યરત થવા જઈ રહી છે. જેથી હવેથી વાંકાનેર વિસ્તારના દર્દીઓને નવા વિશાળ અને સુવિધાસભર બિલ્ડિંગ ખાતેથી પાસલીયા હોસ્પિટલની સચોટ સારવારનો લાભ મળી રહેશે….
પાસલીયા હોસ્પિટલ
ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, વાંકાનેર
મો. 98078 60486

ડો. સાજીદ એચ. પાસલીયા
(એમ.ડી., ડી.એન.બી. ફીઝીશ્યન)