શ્રીમતિ એલ.કે. સંઘવી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થિનીઓએ નાટક થકી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું…
સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવા તથા લોકોને માર્ગદર્શન આપવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વાંકાનેર શહેરની શ્રીમતિ એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ સંદેશ સાથે નાટક ભજવવામાં આવ્યું હતું.
નાટકના માધ્યમથી શાળની વિદ્યાર્થિનીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી, સ્ટાફ તથા ઉપસ્થિતોને જીવનમાં સ્વચ્છતાના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત સર્વે ઉપસ્થિતોએ જીવનમાં સ્વચ્છતા અપનાવી અન્યને પણ સ્વચ્છતા માટે પ્રેરણા આપવામાં માટેના શપથ લીધા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg