વાંકાનેર શહેરથી તદ્દન નજીક નવા બાયપાસ રોડ પાસે તમારા સપનાના ઘર તેમજ બિઝનેસમાં પ્રગતિ માટે GMC Developers દ્વારા સુંદર આયોજન સાથે મોકાના કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્લોટ્સ રજુ કરવામાં આવ્યા છે, જેના માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ બિનખેતીમાં 155 વારથી 200 વાર સુધી રેસિડેન્શિયલ પ્લોટ તેમજ 197 વારથી 650 વાર સુધી કોમર્શિયલ પ્લોટવેચાણ માટે ઉપલબ્ધ રહેશે….

સુંદર આયોજનની ઝાંખી…
~ વાંકાનેર બાયપાસ રોડથી ફક્ત 90 મીટર દૂર
~ કેરાળા બોર્ડથી માત્ર 600 મીટર દૂર
~ સુવ્યવસ્થિત અને આકર્ષક પ્લોટિંગ લેઆઉટ
~ 9 મીટર અને 12 મીટર પહોળા મજબૂત RCC રોડ
~ શુદ્ધ અને હરિયાળું વાતાવરણ
~ ઉત્તમ લોકેશન અને વાહનવ્યવહાર માટે સરળ કનેક્ટિવિટી
~ ભવિષ્યના સુરક્ષિત રોકાણ માટે શ્રેષ્ઠ તક
~ વિશ્વસનીય ડેવલપર અને સંપૂર્ણ પારદર્શક પ્રોજેક્ટ

તો હવે રાહ શેની જુઓ છો ?, કોમર્શિયલ તથા રેસિડેન્શિયલ બંને માટે શ્રેષ્ઠ લોકેશનની પસંદગી માટે આજે જ સંપર્ક કરો….


