વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 05 મે, મંગળવારના રોજ જનરલ લેપરોસ્કોપી, બર્ન્સ તથા ટ્રોમા સર્જન ડો. અમિત જે. ગામી (M.S.)ની ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં નીચે આપેલ વિવિધ રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….
• આકસ્મિક ઇજાઓની સારવાર,
• તમામ પ્રકારની સારણગાંઠની સારવાર,
• લોહીની નસોના દબાણની સારવાર,
• કિડની તથા પેશાબના માર્ગમાં થતા રોગોની સારવાર,
• પાચન માર્ગમાં થતા રોગોની સારવાર,
• સ્તનના રોગોને લગતી તમામ પ્રકારની સર્જરીઓ,
• ડાયાબિટીસ ફૂટ તથા ગેંગ્રીનની સારવાર
• પ્લાસ્ટિક સર્જરી અને જનરલ સર્જરી
ઓપીડી વિગતો
તારીખ : 05/05/2026, મંગળવાર
સમય : બપોરે 3 થી 4 સુધી.
આ સાથે જ આવતીકાલ તા. 03 મે, રવિવારના રોજ કાન, નાક, ગળાના સર્જન તથા ગળા અને મોઢાનાં કેન્સરના નિષ્ણાત ડો. હેતલ ચૌહાણ (MS, ENT) ની ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કાન, નાક, ગળા, મોઢાને લગતા તમામ પ્રકારના રોગોની સચોટ સારવાર તથા નિદાન કરવામાં આવશે….
નિચેની તકલીફો ધરાવતા દર્દીઓએ ઓપીડીનો જરૂર લાભ લેવો…
• કાનમાં રસી આવવા, સાંભળવાની તકલીફની સારવાર.
• કાનના પડદામાં કાણું અને સડાની માઇક્રોસર્જરીના નિષ્ણાંત..
• કાનમાં ઘૂસેલા ફોરેઇન બોડીની દૂરબીનથી સારવાર..
• નાકના પડદાની અને મસાની સારવાર..
• મોઢા અને કેન્સરનું નિદાન
• થાઈરોઈની ગાઠની તપાસ
• ગળામાં બદલાયેલ અવાજની તપાસ…
ઓપીડીની વિગતો…
તારીખ : 03/05/2026, રવિવાર
સમય : સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી…
દર શનિવારે મગજ, માનસિક, મનોજાતિય સમસ્યાઓ તથા વ્યસનમુક્તિના નિષ્ણાંત ડોક્ટરની ઓપીડી યોજાશે….

વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે હવેથી દર શનિવારે મગજ, માનસિક, મનોજાતિય સમસ્યાઓ તથા વ્યસનમુક્તિના નિષ્ણાંત ડો. ભાવેશ પટેલ (એમ.ડી.-સાઇકીયાટ્રી) ની બપોરે 3 થી 4 દરમ્યાન ઓપીડી યોજાશે, જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરાયો છે….
ઓપીડીની વિગતો…
તારીખ : 02/05/2026, શનિવાર
સમય : બપોરે 3 થી 4 વાગ્યા સુધી…
આ સાથે જ પાસલીયા હોસ્પિટલ ખાતે મહીના દરમિયાન નિચે મુજબના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની રેગ્યુલર ઓપીડી યોજાશે….

એપોઇન્ટમેન્ટ માટે…
Mo. 98078 60486
Mo. 90333 30235

પાસલીયા હોસ્પિટલ
ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર



