95 HP વિજ કનેક્શન, તૈયાર શેડ તથા 2000 વાર જગ્યા સાથે ચાલું માટી દળવાની ફેક્ટરી વેંચાણથી આપવાની છે….
વાંકાનેર શહેર નજીક પંચાસર રોડ પર વેલ ડેવલપ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં મોકાની 2000 વાર જગ્યા સાથે ચાલું માટી દળવાની ફેક્ટરી વેંચાણથી આપવાની હોય, જેથી રસ ધરાવતી પાર્ટીએ વહેલાં તે પહેલાંના ધોરણે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
ફેક્ટરીમાં ઉપલબ્ધ સુવિધાઓ…
• 2000 વાર મોકાની જગ્યા…
• 95 હોર્સ પાવર વિજ કનેક્શન સાથે…
• તૈયાર શેડ સાથે…
• મજુરો માટે રહેવાના ક્વાટર સાથે…
• વેલ ડેવલપ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં મોકાની જગ્યા…
રસ ધરાવતી પાર્ટીએ તાત્કાલિક નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….