સેક્સ સમસ્યાઓ, કાન અને ચામડીની તકલીફ તથા સ્નાયુ અને શરીર દુઃખાવાઓના આયુર્વેદિક ઉપચાર માટે ખાસ ઓપીડી યોજાશે…..
વાંકાનેર વિસ્તારના દર્દીઓ માટે ખાસ જામનગરના પ્રખ્યાત આયુર્વેદિક તબીબ ડો. ભૌતિક પટેલના માર્ગદર્શન હેઠળ સેક્સ સમસ્યાઓ, કાન અને ચામડીની તકલીફ તથા સ્નાયુ અને શરીર દુઃખાવાઓમાં વ્યક્તિગત અને પ્રકૃતિ આધારીત ઈલાજ માટે ખાસ વાંકાનેરની હોટેલ હરસિદ્ધિ ખાતે આવતીકાલ તા. 26 નવેમ્બરના રોજ આપીડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે….

• વિશેષ ઓપીડી વિગત •
તારીખ : 26/11/2026, ગુરૂવાર
સમય : સવારે 9 થી સાંજે 5 સુધી
સ્થળ : હોટલ હરસિદ્ધિ, નેશનલ હાઇવે, તાલુકા પંચાયત સામે, વાંકાનેર
તપાસ ફી ફક્ત રૂ. 200/-
કેસ નોંધાવવા માટે…


