દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ સાથે મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ : એ.સી., ફ્રીઝ, કુલર, વોશીંગ મશીન સહિતની ખરીદી માટે આજે જ પધારો….
વાંકાનેર શહેર નજીક હાઇવે પર અંજની પ્લાઝામાં શરૂ થયેલ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના વિશાળ શોરૂમ એવા મલ્ટી માર્કેટ ઝોન દ્વારા પોતાના ગ્રાહકો માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપતી ઠંડી ઠંડી ઓફર શરૂ કરવામાં આવી છે, જેમાં એ.સી, ફ્રિઝ, કુલર, વોશીંગ મશીન સહિતની ખરીદી પર શ્યોર ગિફ્ટ સાથે આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે નીચેની ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
મલ્ટી માર્કેટ ઝોન સ્પેશ્યલ ઓફરો…
• દરેક ઈલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ…
• એસીની ખરીદી ફક્ત રૂ. 30,500થી શરૂ…
• નામાંકિત કંપનીના કુલર પર અધધ 30% ડિસ્કાઉન્ટ…
• ફ્રિઝની ખરીદી પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ…
• વોશીંગ મશીનની ખરીદી પર મેળવો એકસાથે બે ગિફ્ટ બિલકુલ ફ્રી…
• દરેક ખરીદી પર ઇનામ જીતવાની તક તો ખરી જ…
તો રાહ શેની જોઇ રહ્યા છો ?, ઓફર ફક્ત લિમિટેડ સ્ટોક પર હોય માટે આજે જ પધારો…👇🏻👇🏻👇🏻