મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા જીલ્લા કોંગ્રેસ સમિતિના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હોય, જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા તથા વાઇસ ચેરમેન નાથાભાઈ ગોરીયાની જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જે બદલ બંને નવનિયુક્ત હોદેદારોને ચોમેરથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp