Tuesday, September 22, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ ગુરૂવારે પેટ, આંતરડા તથા સ્વાદુપિંડના નિષ્ણાંત ડો....

    વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ ગુરૂવારે પેટ, આંતરડા તથા સ્વાદુપિંડના નિષ્ણાંત ડો. નિરવ પીપળીયા તેમજ શ્વાસ સંબંધિત રોગો માટે એઈમ્સના અનુભવી ડો. ધગશ કાલરીયાની ખાસ ઓપીડી યોજાશે….

    વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ 24 સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ રાજકોટની સુપ્રસિદ્ધ પ્રથમ ગેસ્ટ્રો એન્ડ લીવર કેર હોસ્પિટલના પેટ, આંતરડા, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની એન્ડોસ્કોપીના નિષ્ણાંત ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડો. નિરવ પીપળીયાની ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પેટને લગતા તમામ પ્રકારના રોગોની સચોટ સારવાર તથા નિદાન કરવામાં આવશે….

    નિચેની તકલીફો ધરાવતા દર્દીઓએ ઓપીડીનો જરૂર લાભ લેવો…

    • ગેસ એસિડિટી
    • પિત્તાશયની પથરી
    • લેટરીનમાં રક્તા
    • સ્વાદુપિંડની સમસ્યા
    • જુની કબજીયાત સમસ્યા
    • પેટમાં ચાંદા
    • કમળો કે લિવરનિ બિમારી
    (નોંધ : એન્ડોસ્કોપી માટે દર્દીએ ભુખ્યા પેટે આવવું…)

    ઓપીડીની વિગતો…

    તારીખ : 24/09/2026, ગુરૂવાર
    સમય : સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી…

    શ્વાસ સંબંધિત રોગો માટે એઈમ્સના અનુભવી અને રાજકોટના નિષ્ણાંત ડોક્ટર આપણાં વાંકાનેરમાં….

    વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ ગુરૂવારે શ્વાસ સંબંધિત રોગો માટે એઈમ્સના અનુભવી અને રાજકોટના નામાંકિત સ્પીડવેલ હોસ્પિટલના નિષ્ણાંત ડો. ધગશ કાલરીયા (MBBS, MD (Chest), DNB (Respi.) ની ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના દર્દીઓને જાણ કરવામાં આવી છે….

    • ઓપીડી વિગત •

    તારીખ : 24/09/2026, ગુરૂવાર
    સમય : સવારે 9 થી 11 સુધી…

    શ્વાસ સંબંધિત તકલીફ ધરાવતા દર્દીઓએ અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો….

    Mo. 98078 60486

     પાસલીયા હોસ્પિટલ 

    ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!