આ દિવાળીમાં તમારા પરિવાર સાથે નવા ધડાકા-ભડાકા કરવા માટે વાંકાનેરના નાગરિકોની પહેલી પસંદ એટલે સીટી ફટાકડા મોલ….

વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર સૌપ્રથમ એકદમ ફ્રેશ ફટાકડાની અવનવી અઢળક વેરાયટીઓ સાથે સીટી ફટાકડા મોલનો શુભારંભ થઇ ચુક્યો છે, જ્યાંથી નાગરિકો આગામી દિવાળી તહેવાર નિમિત્તે રૂ. 10 થી 4,500 સુધીની વિશાળ રેન્જમાં એકદમ ફ્રેશ ફટાકડા રાહત દરેથી મળી રહેશે, જેથી ફટાકડાની ખરીદી માટે તમામ નાગરિકોને સીટી ફટાકડા મોલ તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
✨ અમારી ખાસિયતો…
👉 ફક્ત રૂ. 10 થી શરૂ કરી રૂ. 4,500 સુધીની વિશાળ રેન્જમાં ફટાકડા…
👉 ૧૦૦% ફ્રેશ સ્ટોક સાથે અવનવી વેરાયટીઓ હવે એક જ સ્થળે…
👉 દરેક વર્ગને પોસાય તેવા રાહત દરે ફટાકડા….
ઓફર : ₹ 3,000 થી વધારેના ફટાકડાની ખરીદી પર ₹500 ની કિંમતનું પ્રીમિયમ બેગ બિલકુલ ફ્રી…
દિવાળીના ફટાકડાની ખરીદી માટે આજે જ પધારો….



