Wednesday, June 10, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : વાંકાનેર વિસ્તારમાં દરેક પ્રકારની ફિઝિયોથેરાપી સારવાર અને કસરત માટે...

    Grand Opening : વાંકાનેર વિસ્તારમાં દરેક પ્રકારની ફિઝિયોથેરાપી સારવાર અને કસરત માટે કાસિમી ફિઝિયોથેરાપી ક્લિનિકનો આવતીકાલથી શુભારંભ….

    ડો. નાઝીયા માથકીય દ્વારા દર્દીઓને ક્લિનિક તથા હોમ વિઝીટ થકી ફિઝિયોથેરાપી સર્વિસ પુરી પડાશે….

    વાંકાનેર વિસ્તારમાં વિવિધ પ્રકારની ફિઝિયોથેરાપી સારવાર અને કસરત માટે દર્દીઓની સુવિધામાં વધારા સાથે કાસિમી એગ્રો એજન્સી વાળા નજુભાઈ માથકીયાના દિકરી ડો. નાઝિયા માથકીયા (BPT | ગવર્મેન્ટ ફિઝીયોથેરાપી કોલેજ-જામનગર) દ્વારા આધુનિક મશિનરી કાસિમી ફિઝિયોથેરાપી ક્લિનિકનો આવતીકાલ ગુરૂવારે શુભારંભ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ પ્રસંગે હાજરી આપવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે…

    • ભવ્ય શુભારંભ •

    તારીખ : 11/06/2026, ગુરૂવાર
    સમય : સવારે 9:30થી આપના આગમન સુધી….

    કાસિમી ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે ઉપલબ્ધ સારવાર…

     કાસિમી ફિઝિયોથેરાપી   ક્લિનિક 

    મોનાલી ચેમ્બર, કાસિમી એગ્રો એજન્સી તથા ટી & ટી રોટાવેટરની બાજુમાં, નેશનલ હાઇવે, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર.

    Mo. 98259 01314
    Mo. 97148 57923

    (નોંધ : કાસિમ એગ્રો એજન્સી પહેલા માળે ફેરવેલ છે.)

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!