ઘરબેઠા ગેસના ચૂલા તથા ગેસ ગિઝર રિપેરિંગ તેમજ ગેસ સેફ્ટી ડિવાઇસની ખરીદી માટે આજે જ સંપર્ક કરો….
વાંકાનેર વિસ્તારના ગ્રાહકો માટે કાસીમી માર્કેટિંગ દ્વારા ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં જુના ગેસના ચૂલા સામે નવો બે બર્નર ચુલો ફક્ત રૂ. 1650 માં તથા ત્રણ બર્નર ચુલો ફક્ત રૂ. 2950માં તેમજ ગેસ સેફ્ટી ડિવાઇસની ખરીદી પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે બેગ બિલકુલ ફ્રી આપવામાં આવે રહ્યા છે. આ સાથે જ સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઘરબેઠા ગેસના ચૂલા તેમજ ગેસ ગિઝર રિપેરિંગ સર્વિસ તેમજ ઇલેક્ટ્રિક કામકાજ પણ કરી અપાવવામાં આવશે….
કાસીમી માર્કેટિંગ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર…
• જુના ગેસના ચૂલા સામે નવો બે બર્નર ચુલો ફક્ત 1650 માં…(ફિટીંગ ફ્રી)
• જુના ગેસના ચૂલા સામે નવો ત્રણ બર્નર ચુલો ફક્ત રૂ. 2950 માં…(ફિટીંગ ફ્રી)
• આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ગેસ સેફ્ટી ડિવાઇસ પર બેગ બિલકુલ ફ્રી…
આપના ઘરના રસોડામાં ગેસ લીકેજ કે બ્લાસ્ટ સહિતની ગેસ દુર્ઘટનાથી આપનાં પરિવાર જનોની સુરક્ષા માટે ગેસ સેફ્ટી ડિવાઇસ પર કાસીમી માર્કેટિંગ દ્વારા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખરીદી પર બેગ બિલકુલ ફ્રી આપવામાં આવશે….
ગેસ સેફ્ટી ડિવાઇસ લગાવાથી થતાં ફાયદાઓ....
• કોઈપણ પ્રકારની ગેસ લીકેજથી 100% સુરક્ષિત….
• ગેસ લીકેજના ક્ષણ ભરમાં ઓટોમેટિક ગેસ સપ્લાય બંધ કરે…
• ગેસ સિલિન્ડરમાં રહેલા ગેસનું પ્રમાણ દર્શાવે…
• ઓનલાઇન PNG ગેસ લાઇનના સેફ્ટી ડિવાઇસ પણ લગાવી શકાય…
• બે વર્ષની ગેરંટી…
તો રાહ શેની જુઓ છો, ગેસ સેફ્ટી ડિવાઇસ તથા નવા ગેસના ચૂલાની ખરીદી તેમજ સર્વિસ માટે આજે જ અમારો સંપર્ક કરો…