Saturday, February 15, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની જ્યોતિ વિદ્યાલયમાં બોર્ડના પ્રથમ વર્ષે 90% પરિણામ, A-2 ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ....

    વાંકાનેરની જ્યોતિ વિદ્યાલયમાં બોર્ડના પ્રથમ વર્ષે 90% પરિણામ, A-2 ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ….

    વાંકાનેરની નામાંકિત જ્યોતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 10 ના 26 વિદ્યાર્થીઓએ આ વર્ષે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી હોય, જેમાં શાળાએ જ્વલંત સફળતા સાથે ઐતિહાસિક 90% પરિણામ મેળવ્યું છે. જેમાં પ્રથમ વર્ષે જ શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યા છે…

    જ્યોતિ વિદ્યાલય ધોરણ 10 ઐતિહાસિક પરિણામ…

    ૧). અણીયારીયા રીટા – A-2
    ૨). અણીયારીયા પૂજા – A-2
    ૩). માલકીયા સંજના – B-1
    ૪). થોરીયા સંદીપ – B-1

    આપના બાળકના એડમિશન માટે આજે જ સંપર્ક કરો…

     જ્યોતિ વિદ્યાલય 

    પંચાસર રોડ, ધરમનગર, તા. વાંકાનેર

     • સંપર્ક • 

    Mo. 99134 22224
    Mo. 79848 94918

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!